ફોટો-ગેલરી
![]() |
![]() |
ડૉ. કુમારપાળ દેસાઈ લિખિત પુસ્તકોનું વિમોચન કરતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અન્ય મહાનુભાવો. |
વિશ્વગુજરાતી સમાજ તરફથી 2015ના વર્ષનું કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ ડૉ. કુમારપાળ દેસાઈને અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય મહાનુભાવો |
![]() |
![]() |
ગુજરાત સાહિત્ય સભા તરફથી 2015નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને સ્મૃતિ ચિન્હ આપતા ડૉ. રઘુવીર ચૌધરી, શ્રી ધીરુબેન પટેલ, શ્રી ચન્દ્રકાન્તભાઈ શેઠ, શ્રી મોક્ષા દેસાઈ, અને શ્રીમતી પ્રતિમાબેન દેસાઈ |
ગુજરાત સાહિત્ય સભા તરફથી 2015નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક ડૉ. કુમારપાળ દેસાઈને અર્પણ કરતા ડૉ. ધીરુભાઈ પરીખ |