ફોટો-ગેલરી

અમદાવાદ જે.સી. તરફથી ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટીનો ઍવોર્ડ અર્પણ કરતાં શ્રી જયકૃષ્ણ હરિવલ્લભદાસ
ઇંગ્લૅંન્ડના સુકાની ટોની ગ્રેગ સાથે
કપિલદેવ સાથે એક મુલાકાત
લલિતાદેવી શાસ્ત્રી સાથે
યજ્ઞેશ હ. શુક્લ પત્રકારત્વ ઍવોર્ડ અર્પણ કરતાં વાસુદેવ મહેતા
પૂ. પાંડુરંગ આઠવલે દાદા દ્વારા દિવાળીબહેન મોહનલાલ મહેતા ઍવોર્ડ
ક્રિકેટ સમીક્ષક ક્રાઉફડ વ્હાઈટ સાથે
ઇંગ્લૅન્ડની સંસ્થાઓ તરફથી હેમચંદ્રાચાર્ય ઍવોર્ડનો પ્રતિભાવ
મુંબઈમાં આચાર્ય મહાપ્રજ્ઞજીની નિશ્રામાં ભારત મહામંડળ જૈન તરફથી સર્વપ્રથમ જૈન ગૌરવ ઍવોર્ડ
ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં કલાગુર્જરી તરફથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ઍવોર્ડ મેળવતા શ્રી કુમારપાળ દેસાઈ
ગુજરાતી સાહિત્ય પરિષદના માંડવી ખાતેના 24મા જ્ઞાનસત્રમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સંભાળતા કુમારપાળ દેસાઈને અભિનંદન આપતાં યજમાન સંસ્થાના શ્રી કાંતિસેન શ્રોફ.
ગુજરાત સાહિત્ય સભા તરફથી શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક અર્પણ
બકિંગહામ પેલેસમાં
હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડ
એન્ટવર્પ પ્રોવિન્સના ગવર્નર કેથી બકર્સ સાથે
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વીર નર્મદ પુરસ્કાર સ્વીકારતા ડૉ. કુમારપાળ દેસાઈ

 

                                                                             1 2 3